Gujarat Police Bharti Lokrakshak / Constable Final Result 2022

Posted on: By: Team RIJADEJA.com
Sponsored Ads.

LRD Result / Marks 2022

Gujarat Police Bharti Board / Lok Rakshak Bharti Board published Selection / result / Final Selection list for the Lokrakshak / Constable Recruitment 2022. You can view this result online through your web browser or download this result in pdf format by below mentioned link. You can also view other related updates for above said examination in this update. 

Posts details

  • Name of posts: Constable / Lok Rakshak
  • Advertisement No.: LRD/202122/2

LRD Exam Important Link

  • ગુજરાત સરકારશ્રીના ઠરાવ THE GUJARAT SCHEDULED CASTES, SCHEDULED TRIBES AND OTHER BACKWARD CLASSES (REGULATION OF ISSUANCE AND VERIFICATION OF CASTE CERTIFICATES) ACT, 2018 મુજબ SC/ST/SEBC ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કરવાનું રહે છે.
  • અનામત જાતિના ઉમેદવારો પૈકી SC, ST, SEBC ઉમેદવારો પૈકીના નીચે મુજબના ઉમેદવારોના જાતિના પ્રમાણ૫ત્ર જે તે વિભાગ ઘ્વારા વેરીફાય કરવાના બાકી છે. જેથી તેટલા ઉમેદવારોનું ૫રિણામ હાલ બહાર પાડવામાં આવેલ નથી.
    • SC - 03
    • ST - 589
    • SEBC - 57
  • જે પૈકી 36 ઉમેદવારોની ૫સંદગી જનરલ કેટેગરીમાં થયેલ છે.
  • આ તમામ ઉમેદવારોનું ૫રિણામ તેઓના જાતિના પ્રમાણ૫ત્રો વેરીફાય થયા બાદ બહાર પાડવામાં આવશે.
LRD / Constable Result
Sponsored Ads
Previous post Next post

new jobs older jobs home