Current Affairs 2023
Monday Musings Issue No. 589 is now available at RIJADEJA.com. You can read latest current affairs in Gujarati from 21 August to 03 September, 2023 in this edition of Monday Musings. You can also read daily Current Affairs news at our website and mobile app. Don't forget to test your Current Affairs knowledge by taking weekly quiz at our mobile app. You don't need to read any other news sources for current affairs if you are regular reading Monday Musings. Monday Musings is Gujarat's first e-magazine for Current Affairs for Competitive exams including UPSC, GPSC, Police Recruitment, LRB, GSSSB and other respective boards.
Monday Musings Current Affairs Magazine - 590 & 591
મન્ડે મ્યુઝિંગ્સ મેગેઝિન વર્ષ 2012 થી નિયમિત પ્રસિદ્ધ થતું કરંટ અફેર્સ માટેનું ગુજરાતનું પ્રથમ ઇ-મેગેઝિન છે. આ મેગેઝિનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સને લાંબી વાર્તાને બદલે ટૂ-ધી-પોઇન્ટ આવરી લેવામાં આવે છે. તલાટી કમ મંત્રી, પોલીસ કોન્સ્ટેબ / લોકરક્ષક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન સચિવાલય ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાઓની તૈયારી માટે આ મેગેઝિન ઉપયોગી થશે. આ મેગેઝિન વિશે આપના કોઇ સૂચન હોય તો અમારા ફીડબેક પેઇજ પર ચોક્કસ આપશો, જેથી મેગેઝિનની ગુણવત્તામાં સુધારો કરી શકાય.