Important Notification for GPSSB Talati Exam Sammati Patra (Letter of consent) 2023

Posted on: By: Team RIJADEJA.com
Sponsored Ads.

GPSSB Sammati Patra 2023

Gujarat Panchayat Service Selection Board (GPSSB) announced an important notification regarding for Talati Cum Mantri Exam Sammati Patra (Letter of consent) 2023. You can view this official notification by below mentioned link.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ની પરીક્ષા જે 30 એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી હતી, તેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે. આ પરીક્ષા આપવામાં માટે હવે ઉમેદવારો એ સંમતિ પત્ર ભરવું અનિવાર્ય છે. ઉલ્લેખનીય છે કે ગત 09-04-2023 મંડળ દ્વારા જુનીયર ક્લાર્ક ની પરીક્ષા યોજેલ હતી જેમાં માત્ર 41% ઉમેદવારો એ પરીક્ષા આપી હતી. આથી  મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડીને પરીક્ષાની તારીખમાં ફેરફાર અંગે માહિતી આપી હતી. આ બાબતે અનોખું પાસું એ છે કે યોગ્ય પરીક્ષા કેન્દ્રોની અછતને કારણે તલાટીની તારીખ ફરીથી શેડ્યૂલ કરવી પડી હતી. આ અગાઉ તલાટીની પરીક્ષા તારીખ 30 એપ્રિલ નક્કી કરેલ હતી જે આજ રોજ આયોજિત તલાટી કસોટી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. પરીક્ષા 7 મેના રોજ ફરીથી નક્કી કરવામાં આવી છે.

ગુજરાત પંચાયત વિભાગ દ્વારા ગત 09-04-2023 ના રોજ જુનીયર ક્લાર્ક ની પરીક્ષા નું આયોજન કરેલ હતું જેમાં કુલ 3,91,736 વિદ્યાર્થીઓ એ આ પરીક્ષા આપેલ હતી જેમાં મોટા પાયે વિધાર્થીઓ ગેર હાજર રહેલ હતા, આથી આ આવનાર તલાટીની પરીક્ષા માટે પંચાયત વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે કે દરેક ઉમેદવારે પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન આપવું પડશે. જે વિધાર્થીઓ કન્ફર્મેશન નહિ આપે તેમને પરીક્ષા આપવા દેવામાં આવશે નહિ. ઉલ્લેખનીય છે કે ગત પરીક્ષા માં માત્ર 41% ઉમેવારો એ જુનીયર ક્લાર્ક ની પરીક્ષા આપેલ હતી.

Exam details

  • Name of posts: Village Panchayat Secretary (Talati Cum Mantri) 
  • Advertisement No.: GPSSB/202122/10)
  • Exam Date: 07/05/2023
  • Start date for Consent Form: 13/04/2023 (Started 16:00 Hrs.)
  • Last date for Consent Form: 20/04/2023 (till 11:00 Hrs.)

Important Links

GPSSB TCM Exam
Sponsored Ads
Previous post Next post

new jobs older jobs home