Gujarat Police Bharti Lokrakshak / Constable Provisional Result 2022

Posted on: By: Team RIJADEJA.com
Sponsored Ads.

LRD Result / Marks 2022

Gujarat Police Bharti Board / Lok Rakshak Bharti Board published Selection / result / List of Candidates qualified for Lokrakshak / Constable Recruitment 2022. You can view this result online through your web browser or download this result in pdf format by below mentioned link. You can also view other related updates for above said examination in this update.

Posts details

  • Name of posts: Constable / Lok Rakshak
  • Advertisement No.: LRD/202122/2)

LRD Exam Important Link

Lokrakshak / Constable Exam Cut Off Marks 2022

  • Unarmed Police Constable
    • General: 90.085 (M) | 72.220 (F) | 72.068 (Ex-SER)
    • EWS: 84.635 (M) | 62.940 (F) | 67.708 (Ex-SER) 
    • SEBC: 86.675 (M) | 67.725 (F) | 69.340 (Ex-SER)
    • SC: 82.420 (M) | 65.745 (F) | 65.936 (Ex-SER)
    • ST: 72.960 (M) | 60.330 (F) | 58.368 (Ex-SER)
  • Armed Police Constable
    • General: 86.005 (M) | 67.120 (F) | 68.804 (Ex-SER)
    • EWS: 83.790 (M) | 61.545 (F) | 67.032 (Ex-SER) 
    • SEBC: 85.965 (M) | 66.960 (F) | 68.772 (Ex-SER)
    • SC: 82.045 (M) | 65.335 (F) | 65.636 (Ex-SER)
    • ST: 71.960 (M) | 59.075 (F) | 57.568 (Ex-SER) 
  • SRPF Constable
    • General: 82.300 (M) | 65.840 (Ex-SER)
    • EWS: 78.810 (M) | 63.048 (Ex-SER) 
    • SEBC: 80.100 (M) | 64.080 (Ex-SER)
    • SC: 77.335 (M) | 61.868 (Ex-SER)
    • ST: 66.235 (M) | 52.988 (Ex-SER) 
Note:
  • દસ્તાવેજ ચકાસણીમાં ૫સંદગી પામેલ ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર લોકરક્ષક ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારની ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે.
  • પોતાની ઉમેદવારી ૫રત ખેંચવા માટે ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application ૫ર કલીક કરી આગળની કાર્યવાહી કરવાની રહેશે.
  • ઉમેદવારો તા.૧૧.૧૦.ર૦રર ના રોજ રાત્રિના ર૪.૦૦ કલાક સુઘી પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.
  • દસ્તાવેજ ચકાસણીમાં ૫સંદગી પામેલ ઉમેદવારો પૈકી આ કામચલાઉ ૫સંદગી યાદીમાં ૫સંદગી પામેલ ન હોય તે (NOT SELECTED) ઉમેદવારો ૫ણ પોતાની ઉમેદવારી ૫રત ખેંચી શકશે.
  • ઉમેદવારી ૫રત ખેંચવાની પ્રક્રિયા સદર લીન્ક ૫ર ઉમેદવારોના માર્ગદર્શન માટે મુકવામાં આવેલ છે. આમ છતાં તેનો એક નમૂનો ઉમેદવારની જાણ માટે નીચે મુકેલ છે.
  • ઉમેદવારી ૫રત ખેંચવા માટેની સ્ટે૫વાઇઝ પ્રક્રિયાની pdf જોવા માટે અહીં કલીક કરો.
LRD / Constable Result
Sponsored Ads
Previous post Next post

new jobs older jobs home