Gujarat Police Bharti Lokrakshak / Constable Result and Marks 2022

Posted on: By: Team RIJADEJA.com
Sponsored Ads.

LRD Result / Marks 2022

Gujarat Police Bharti Board / Lok Rakshak Bharti Board published Selection / result / List of Candidates qualified for Lokrakshak / Constable Document Verification 2022. You can view this result online through your web browser or download this result in pdf format by below mentioned link. You can also view other related updates for above said examination in this update.

Posts details

  • Name of posts: Constable / Lok Rakshak
  • Advertisement No.: LRD/202122/2)

LRD Exam Important Link

Lokrakshak / Constable Exam Cut Off Marks 2022

  • General: 80.300 (M) | 66.725 (F) | 65.235 (Ex-SER)
  • EWS: 70.705 (M) | 50.035 (F) | 66.900 (Ex-SER) 
  • SEBC: 74.610 (M) | 61.350 (F) | 59.800 (Ex-SER)
  • SC: 70.195 (M) | 59.470 (F) | 56.820 (Ex-SER)
  • ST: 58.585 (M) | 50.035 (F) | 62.175 (Ex-SER) 
Note:
  • દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારોને જુલાઇ, ર૦રર માસમાં દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ પોતાનું ઓળખ અંગેનો પુરાવો, શૈક્ષણિક પ્રમાણ૫ત્રો, જાતિ અંગેના પ્રમાણ૫ત્રો તેમજ વઘારાના ગુણ માટે રમતગમત, વિઘવા, રક્ષા શકિત યુનિવર્સિટી, એન.સી.સી. વગેરે પ્રમાણ૫ત્રો તૈયાર રાખવા. દસ્તાવેજ ચકાસણી માટેના કોલ લેટર અલગથી બહાર પાડવામાં આવશે.
  • દસ્તાવેજ ચકાસણી માટે ૫સંદ થયેલ ઉમેદવારો પૈકી જે ઉમેદવારોએ પી.એસ.આઇ. ભરતીની મેઇન ૫રીક્ષા આપેલ છે, તે ઉમેદવારોના કિસ્સામાં પી.એસ.આઇ. ભરતીનું ૫રિણામ જાહેર થયા બાદ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાનું આયોજન છે. જો કે, આ બાબતમાં ફેરફાર થઇ શકે. યોગ્ય સમયે ઉમેદવારોને તે અંગેની જાણ કરવામાં આવશે.
  • લોકરક્ષક કેડરની ભરતીમાં Sports/NCC-C સર્ટી/RSU/વિધવા અંગે વધારાના ગુણ બાબત
  • લોકરક્ષક કેડરની ભરતી માટે તા.૨૩.૧૦.૨૦૨૧ની જાહેરાત અન્વયે ઓનલાઇન અરજી ફોર્મ ભરતી વખતે જો કોઇ ઉમેદવાર NCCનું “C” સર્ટીફીકેટ, સરકારશ્રીના નિયમોનુસાર માન્ય રમતગમતનું પ્રમાણપત્ર, વિધવા તથા રક્ષાશક્તિ/રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીનું માન્ય ડીગ્રી/ડીપ્લોમાં પ્રમાણપત્ર ધરાવતા હોય અને શરતચૂકથી અરજીમાં દર્શાવવાનું રહી ગયેલ હોય તો તેવા ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી સમયે આવા પ્રમાણપત્રો રજૂ કરી શકશે. આવા પ્રમાણપત્રો તા.૦૯.૧૧.૨૦૨૧ અથવા તેના પહેલા ઇશ્યુ કરેલ હોવા જોઇએ.
  • લેખિત પરીક્ષામાં ગેરરીતી કરતાં ઉમેદવારોની સૂનાવણી કાર્યવાહી પૂર્ણ કરી તેઓને આ ભરતીમાં ગેરલાયક ઠરાવવામાં આવેલ છે તથા રાજય સરકારશ્રીની આગામી ભરતીમાં ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવનાર છે.
LRD / Constable Result
Sponsored Ads
Previous post Next post

new jobs older jobs home