Important Notification for LRD and PSI Cadre Merge Application Form

Posted on: By: Team RIJADEJA.com
Sponsored Ads.

Police Bharti Merge Application Form

Gujarat Police Bharti Board / Lok Rakshak Bharti Board published an important notification for Police Bharti 2021. You can view official notification by below mention link.

પો.સ.ઇ. અને લોકરક્ષક બન્ને માટે ઉમેદવારી કરેલ હોય અને બન્ને અરજીમાં એક સરખી માહિતી ભરેલ હોય તેવા 2,62,347 ઉમેદવારોના પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ અને આવા ઉમેદવારોના પો.સ.ઇ.ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફર્મેશન દર્શાવવામાં આવેલ છે અને આવા ઉમેદવારોએ હવે ભરતી બોર્ડ ખાતે કોલલેટર મર્જ કરવા અંગે કોઇ અરજી આપવાની જરૂર નથી. 

જે ઉમેદવારોની પો.સ.ઇ. અને લોકરક્ષકની અરજીની માહિતીમાં તફાવત હતો તેવા ઉમેદવારોના કોલલેટર મર્જ થઇ શકેલ નથી. આવા ઉમેદવારોને પો.સ.ઇ. અને લોકરક્ષકના અલગ-અલગ કોલલેટર મળેલ હતા. આવા ઉમેદવારોને બન્ને કોલલેટર મર્જ કરાવવા અંગેની અરજી આપવા જણાવેલ હતુ, તે મુજબ તા.18.02/.2022 સુધીમાં મળેલ અરજીઓ મુજબ કુલ-7199 ઉમેદવારોના પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવામાં આવેલ છે.

જે ઉમેદવારોને પો.સ.ઇ. અને લોકરક્ષકના અલગ-અલગ કોલલેટર મળેલ હોય અને મર્જ કરાવવા અંગેની અરજી આપેલ ના હોય તેવા પો.સ.ઇ. કેડરની કસોટી પાસ કરેલ ઉમેદવારોએ પો.સ.ઇ. અને લોકરક્ષકના કોલલેટર મર્જ કરવા અંગેની અરજી લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-12, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-9, ગાંધીનગર-382007 ખાતે તા.26/02/2022 સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તા.26/02/2022 બાદ મળેલ અરજીઓ માન્ય રાખવામાં આવશે નહિં. 

Posts Details:

  • Name of posts: 
    • PSI, ASI, IO, AIO (PSIRB/202021/1)
    • Name of posts: Constable / Lok Rakshak (LRB/202122/2)

Important Resources for PSI / LRD Exam Preparation

Sponsored Ads
Previous post Next post

new jobs older jobs home