GPSSB Talati Cum Mantri Last Date for Online Application Extended

Posted on: By: R. I. Jadeja
Sponsored Ads.

તલાટી કમ મંત્રી / ગ્રામ પંચાયત સેક્રેટરી ભરતી

Gujarat Panchayat Service Selection Board (GPSSB) published an important notification regarding Talati Cum Mantri / Gram Panchayat Secretary (Class 3) posts. As per this notification, last date for online application for post of Talati Cum Mantri is extended and set to 17th February, 2022. Interested and eligible candidates can apply online till 17/02/2022 (11:59 pm).

Please note that last date for online fee is still 21st February, 2022 and all eligibilities, i.e., Age calculation and Educational Qualification, will be calculate based on 15/02/2022.

Apply online for Talati Cum Mantri

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૧૦/૨૦૨૧-૨૨ દ્વારા ગ્રામ પંચાયત સેક્રેટરી / તલાટી કમ મંત્રી (વર્ગ - 3) સંવર્ગની કુલ ૩૪૩૭ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તા. ૨૮/૦૧/૨૦૨૨ થી ૧૫/૦૨/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ. આ ભરતીની ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. આ નિર્ણય બાદ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૭/૦૨/૨૦૨૨ (રાત્રીના ૨૩:૫૯‌) સુધી લંબાવવામાં આવી છે.

નોંધ:

  1. તલાટી કમ મંત્રી / ગ્રામ પંચાયત સેક્રેટરી સંવર્ગની જગ્યા માટે પરીક્ષાની ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ ૨૧/૦૨/૨૦૨૨ રહેશે.
  2. તલાટી કમ મંત્રીની વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત તેમજ તમામ હેતુ માટેની લાયકાત / પાત્રતા તા. ૧૫/૦૨/૨૦૨૨ ના આધાર પર જ ગણતરી કરવામાં આવશે. 

Talati Cum Mantri Recruitment 2022


talati cum mantri

Sponsored Ads
Previous post Next post

new jobs older jobs home